Vrat Kathao

ગજલક્ષ્મી વ્રત

Episode Summary

શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજો તેમજ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, આ વ્રત કરવામાં આવે છે, જેમાં હાથીની પૂજા કરવામાં આવે છે અને આ વ્રતની પાછળની વાર્તા છે જેનો ઉલ્લેખ આ એપિસોડમાં કરવામાં આવ્યો છે.